Categories: BHAJAN

LOCHANIYE LOBHANI HU TO – BHAJAN LYRICS

BHAJAN – SANTVANI

PRACHIN BHAJAN IN GUJARATI

BHAJAN-25

LOCHANIYE LOBHANI HU TO


 

LOCHANIYE LOBHANI HU TO ,
TARI VATDIYE ARE LALACHANI RE….
MAVO HATO AGHO JANI,
SAROVAR GAYI TI PANI….(2)
BOLADIYR BANDHANI RE,
HO MAVA TARI MORALIYE….LOCHANIYE…(1)
JENE RAS PIDHA JANI,
PIYUJI CHHE PATRANI…(2)
THIK TO THERANI RE,
HO MAVA TARI MORLIYE…..LOCHANIYE…(2)
SAMBHALO NE SAHIYAR SHANI,
MERAMJI NE LIDHA MANI..(2)
MITHI LAGE VANI RE,
HO MAVA TARI MORALIYE…LOCHANIYE..(3)
BHIM BHETYA YI ENDHANI,
DASI JIVAN JAPE JANI..(2)
GARIBI GAVANI RE,
HO MAVA TARI MORALIYE….LOCHANIYE..(4)
LOCHANIYE LOBHANI HU TO ,
TARI VATDIYE ARE LALACHANI RE….

ભજન 25- સંતવાણી

લોચનીયે લોભાણી હું તો …..

લોચનીયે લોભાણી હું તો ,તારી વાતડીયે અરે લલચાણી.
માવો હતો આઘો જાણી,સરોવર ગઇ તી પાણી…(2)
બોલડીયે બંધાણી રે…..હો માવા તારી મોરલીયે….લોચનીયે..(1)
જેણે રસ પીધા જાણી,પીયુજીની છએ પટ રાણી..(2)
ઠીક તો ઠેરાણી રે…હો માવા તારી મોરલીયે….લોચનીયે..(2)
સાંભળો ને સહિયર શાણી, મેરમજીને લીધા માણી..(2)
મીઠી લાગે વાણી રે…હો માવા તારી મોરલીયે…લોચનીયે..(3)
ભીમ ભેટ્યા ઇ એંધાણી, દાસી જીવણ જપે જાણી…(2)
ગરીબી ગવાણી રે, હો માવા તારી મોરલીયે…લોચનીયે…(4)
લોચનીયે લોભાણી હું તો ,તારી વાતડીયે અરે લલચાણી.
SANTVANI DHAM – BHAJAN SANTVANI

 SAKHI – સાખીઓ – GUJARATI BHAJAN

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago