Categories: LOK GEET

LOKGEET LYRICS -RUDI NE RANGILI RE

GUJARATI LOKGEET- RUDI NE RANGILI RE

DOWNLOAD GUJARATI LOKGEET -MP3 AND LYRICS,GUJARATI LOKGEEL FULL SONG

LOKGEET -01 RUDI NE RANGILI RE VALA TARI VANSALI RE LOL.

 

(લોકગીત-રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ-RUDI NE RANGILI RE)

RUDI NE RANGILI RE,VALA TARI VANSALI RE LOL,
VANSALADI MARE MANDIRIYE SAMBHALAY JO;
AA PANIDA NI MADHYE RE, JIVAN JOVA NE NISARA RE LOL.
AA BEDA MELYA MAN SAROVAR PAL JO,
AA INDHONI VALGADI RE, AMBALIYA NI DALIYE RE LOL.
AA GOPI HALYA VANRA TE VAN NI MOJAL JO,
AA KANVAR KODILA RE,KEDO MARO ROKI UBHA RE LOL.
KEDO MARO MELO, PATLIYA BHAGAVAN JO,
AA BAPU NI HATHILI NANDAL,BEDA TOL KARE RE LOL.
AA VAGE TARA ZANZAR NO ZANKAR JO,
AA HALVA HALVA HALO,TAME RANI RADHIKA RE LOL.
JIVLADO MARO AAKUL – VYAKUL THAY JO,
AA KAI AANKHO E DITHA ,KAMANGARA KAN NE RE LOL,
AA NIRKHI NIRKHI THAI CHHU ,HU TO NYAL JO,
AA NARSAIYA NA SWAMI AMANE,BHALE MALYA RE LOL.
RUDI NE RANGILI RE,VALA TARI VANSALI RE LOL,
VANSALADI MARE MANDIRIYE SAMBHALAY JO;
AA PANIDA NI MADHYE RE, JIVAN JOVA NE NISARA RE LOL.

AABH MA ZINI ZABUKE VIJALI RE – (LOKGEET LYRICS) આભમાં ઝીણી ઝબુકે વિજળી રે – (લોકગીત)

RUDI NE RANGILI RE -GUJARATI FOLK SONG

(ગુજરાતી લોકગીત)

રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે……..

રૂડીને રંગીલી રે,વ્હાલાં તારી વાંસળી રે લોલ,
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો.
આ પાણીડાની મધ્યે રે, જીવણ જોવા નીસર્યા રે લોલ.
આ બેડાં મેલાં માન સરોવર પાળ જો,
આ ઇંઢોણી વળગાડી રે, આંબલીયાની ડાળીએ રે લોલ.
આ ગોપી હાલ્યાં,વનરાવનની મોજાર જો,
આ કાનવર કોડીલા રે,કેડો મારો રોકી ઉભા રે લોલ.
કેડો મારો મેલો , પાતળિયા ભગવાન જો,
આ બાપુની હઠીલી,નણદલ બેડાં તોલ કરે રે લોલ.
આ વાગે તારા ઝાંઝરનો ઝંકાર જો,
આ હળવા હળવા હાલો તમે, રાણી રાધિકા રે લોલ.
જીવલડો મારો આકુળ-વ્યાકુળ થાય જો.
આ કઇ રે આંખે રે દિઠા,કામણગારા કાનને રે લોલ.
આ નીરખી નીરખી થઇ છું હું તો ,ન્યાલ જો,
આ નરસૈયાનાં સ્વામી અમને,ભલે મળ્યા રે લોલ.
રૂડીને રંગીલી રે,વ્હાલાં તારી વાંસળી રે લોલ,
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો.
આ પાણીડા ની મધ્યે રે, જીવણ જોવા નીસર્યા રે લોલ.

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago