Categories: GEETLOK GEET

LOKGEET LYRICS – SAVA BASER NU MARU

KATHIYAVADI LOKGEET

LOKGEET:16

SAVA BASER NU MARU DATARADU RE LOL…

ગુજરાતી ગીત લોકગીત

ગુજરાતની સંસ્કૃતિ

સવા બશેરનું મારું દાતરડું લોલ……..

સવા બસેરનું મારું દાતરડું રે લોલ,
ઘડ્યું ઓલા લાલિયા લુહાર,મુંજા વાલમજી લોલ,
હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (1)
સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ,
હિરનો બાંધ્યો છે એનો હાથ,મુંજા વાલમજી લોલ,
હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (2)
પરણે વાઢ્યા છે પાંચ પુળિયા રે લોલ,
મેરે વાઢ્યાં છે દસ વિસ,મુંજા વાલમજી લોલ,
હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (3)
પરણ્યાનો ભારો મેં તો ચડીયો રે લોલ,
હું રે ઉભી તી વન વાટ,મુંજા વાલમજી લોલ,
હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (4)
વાટે નિકળો વટે મારગુ રે લોલ,
વિરા મુને ભારો ચડાવ,મુંજા વાલમજી લોલ,
હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (5)
પરણાંને આવી પાલી જારડી રે લોલ,
મારે આવેલ માંણુ ઘંઉ,મુંજા વાલમજી લોલ,
હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (6)
પરણે ભરુ છે એનું પેટડું રે લોલ,
મેં રે જમાડ્યો મારો વિર,મુંજા વાલમજી લોલ,
હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ (1)
સવા બસેરનું મારું દાતરડું રે લોલ,
ઘડ્યું ઓલા લાલિયા લુહાર,મુંજા વાલમજી લોલ,

હવે નહી જાઉં વીડી વાઢવા રે લોલ….હે…જી …રે હવે નહી જોઉ

SANTVANI DHAM,LOKGEET IN GUJARATI,કાઠીયાવાડી લોકગીત,લોકપ્રીય લોકગીતો

 

 

 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago