Categories: GARBA

MA NE PANCHE TE GARBA -GARBA LYRICS

MA NE PANCHE TE GARBA-MATAJI GARBA

અદભુત માતાજીનો ગરબો-ગરબો ગુજરાતનો

માને પાંચે તે ગરબા મનગમતા મારી સૈયરૂ રે….

આ ગરબો અંહીથી સાંભળો…

સ્વરઃ કિર્તીદાન ગઢવી

 માને પેલો તે ગરબો રૂપાનો મારી સૈયરૂ રે,

કિયા માડી ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માડી અંબેમા ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માને પાંચે તે ગરબા મનગમતાં મારી સૈયરૂ રે…..

 માને બીજો તે ગરબો સોનાનો મારી સૈયરૂ રે,

કિયા માડી ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માડી ચામુંડમા ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માને પાંચે તે ગરબા મનગમતાં મારી સૈયરૂ રે…..

માને ત્રીજો તે ગરબો માટીનો મારી સૈયરૂ રે,

કિયા માડી ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માડી ખોડલ માડી ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માને પાંચે તે ગરબા મનગમતાં મારી સૈયરૂ રે…..

 માને ચોથો તે ગરબો ચાંદીનો મારી સૈયરૂ રે,

કિયા માડી ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માડી રાંદલ ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માને પાંચે તે ગરબા મનગમતાં મારી સૈયરૂ રે…..

 માને પાંચમો તે ગરબો હિરાનો મારી સૈયરૂ રે,

કિયા માડી ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માડી દશામા ગરબે ઘુમી જાય,હાલો જોવા જઇએ રે,

માને પાંચે તે ગરબા મનગમતાં મારી સૈયરૂ રે…..

આ ગરબાની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો..

CLICK TO DOWNLOAD

SANTVANI DHAM,SANTVANI GARBA,ગુજરાતી ગરબાનો સંગ્રહ

BHAJO MARI MOGAL NE DIN RAT – CHARAJ

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago