Categories: GARBA

MA PAVA TE GADH THI UTARA

PRACHIN GARBO

GARBO:10

MA PAVA TE GADH THI UTARA…..

મહાકાળી માતાજીનો ગરબા

લોકપ્રિય ગરબો

મા પાવા તે ગઢથી ઉતરા……

મા પાવા તે ગઢથી ઉતરા,મા કાળી રે,
મા એ વસાવ્યું ચાંપાનેર,પાવાગઢ વાળી રે…..મા પાવા…(1)
મા ચાંપા તે નેર ના ચાર ચૌટા,મા કાળી રે,
ત્યાં સોનીડો માંડે હાટ ,પાવાગઢ વાળી રે…..મા પાવા….(2)

 

મા સોનીડો લાવે રૂડા ઝૂમણા ,મા કાળી રે,

મારી અંબેમાને કાજ ,પાવાગઢ વાળી રે…..મા પાવા….(3)

મા માળી તે આવે મલપતો,મા કાળી રે,

એ લાવે ગજરાની રે જોડ ,પાવાગઢ વાળી રે…..મા પાવા….(4)

મા કુંભારી આવે મલપતો ,મા કાળી રે,

એ લાવે ગરબા કેરી જોડ ,પાવાગઢ વાળી રે…..મા પાવા…. (5)

મા સુથારી આવે મલપતો ,મા કાળી રે,

એ લાવે બાજોઠ કેરી જોડ ,પાવાગઢ વાળી રે…..મા પાવા…. (6)

 

મા ગાય શીખેને સાંભળે ,મા કાળી રે,

તેની અંબા પુરજો આશ ,પાવાગઢ વાળી રે…..મા પાવા….(7)

મા પાવા તે ગઢથી ઉતરા,મા કાળી રે,

મા એ વસાવ્યું ચાંપાનેર,પાવાગઢ વાળી રે…..મા પાવા… 

SANTVANI DHAM,MAHAKALI MATAJI NA GARBA

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago