Categories: BHAJANSANTVANI

MADHULI KAMANGARI BAVLIYA NI

MADHULI KAMANGARI BAVLIYA NI… – SANTVANI BHAJAN


મઢુલી કામણગારી બાવલિયાની …. જુનવાણી ભજન

રચનાઃ રઘુરામદાસ



મઢુલી કામણગારી બાવલિયાની મઢુલી કામણગારી,

બગદાણે સંત બિરાજે મઢુલી કામણગારી…..ટેક


 ધનનાં ભુખ્યા અન્નનાં ભુખ્યા,

આવે નરને નારી,

ત્યાંથી કોઇ પાછા ન જાવે, 

એવી અલખ છે દાતારી ….મઢુલી કામણગારી (1)


 રાજા રંક ફકિર યા સાધુ,

એને સૌને સરખા ધારી,

માંગે એને એવું આપે,

એવી કુશળ છે દાતારી…..મઢુલી કામણગારી (2)


 આવી અદભુત લીલા તમારી,

એની શોભા બની ગઇ બહુ સારી,

અખુટ સિદ્ધી નવનિધિ,

દાસી બની ગઇ તમારી…..મઢુલી કામણગારી (3)


 નિત નિત નવલા આનંદ ઉત્સવ,

આવી અલખ તણી દરબારી,

કહે રઘુ અમને કાયમ મળજો,

દેવ પુરૂષ અવતારી….મઢુલી કામણગારી…(4)


 મઢુલી કામણગારી બાવલિયાની મઢુલી કામણગારી,

બગદાણે સંત બિરાજે મઢુલી કામણગારી….


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago