આ ભજન અંહીથી સાંભળો.
સ્વરઃ જીતુગીરી ગૌસ્વામી
મનસા માલણી રે,ગોરક્ષ જાગતા નર સેવીયે,
જાગતા નર સેવિયે,એને મળે નિરંજન દેવ ….ટેક
માલણ લાવે ફુલડાં એને, કળીયે કળીયે જીવ,
એ ફુલ ચડે શિવને, શિવમાં ક્યાં જીવ …. મનસા માલણી
પથ્થર પૂજે હરી મિલે, તો મેં પુંજુ પહાડ,
એ પથ્થર કી બનત ચક્કીયા,પીસ પીસ જગ ખાય ….. મનસા માલણી
ટંકણ લઇને પથ્થર ઘડીયો, ધર્યો છાતી પર પાંવ,
એ દેવ મેં સાચ હોય તો, ઘડનારાને ખાય …… મનસા માલણી
પુજારીના ઓશિયાળા,ઠાકર ઠામો ઠામ,
મંદિરના બંદિવાન ઠાકર,કહેવાનાં ભગવાન ….. મનસા માલણી
એક ભુલ્યો , દુજો ભુલ્યો,ભુલ્યો સબ સંસાર,
એક ન ભુલ્યો યોગી ગોરક્ષ, એને અલખનો આધાર …. મનસા માલણી …
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…