Categories: DHOON

MANTRA MAHA MANGALKARI

MANTRA MAHA MANGALKARI-DHUN-1

CHHE MANTRA MAHA MANGALKARI-DHOON LYRICS

 

CHHE MANTRA MAHA MANGALKARI,
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY;
E JAP JAPO SAHU NARNARI,
     OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY.
AA MANTRA THI RAM VIJAY NE VARYA,
SHREE RAMESHVAR NE YAD KARYA;
KARI POOJA NE SHIV PRASANNA THAYA,

                                                           OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY.

GANDHARVO JENU GAN KARE,
SANKADIK E RASPAN KARE;
SHREE VYAS SADA MUKHE THI UCHARE,
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY.
YAM,KUBER,INDRADIK DEVO KAHE,
AA CHHE MANTRA SADA JAPVA JEVO;
SHRADHDHA RAKHI TAME SHIV NE SEVO,
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY.
E MANTRA THI SIDDHI SARVE NE MALE,
VALI TAN MANNA SUA TAP TALE,
CHHEVAT MUKTI NU DHAM MALE,
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY.
SHIVRATRI NO SHUBH DAHADO CHHE,
GYAN PRAPTI MATE SARO CHHE;
SHREE PUNIT NO PYARO CHHE,
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY.
E MANTRA SADA CHHE SUKHKARI,
BHAVSAGAR THI LESHE TARI;
PREM THI BOLO SUA NARNARI,
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY.

(ધુન-છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃશિવાય )

છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય,
એ જાપ જપો સહુ નરનારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
એ મંત્રથી રામ વિજયને વર્યા,શ્રી રામેશ્વરને યાદ કર્યા
કરી પૂજાને શિવ પ્રસન્ન થયા,ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
ગંધર્વો જેનું ગાન કરે, સનકાદિક એ રસપાન કરે,
શ્રી વ્યાસ સદા મુખેથી ઉચરે,ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
યમ,કુબેર,ઇન્દ્રાદિક દેવો,કહે આ મંત્ર સદા જપવા જેવો,
શ્રદ્ધા રાખી શિવને સેવો,ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે,વળી તન મનનાં સો તાપ ટળે,
છેવટે મુક્તિનું ધામ મળે,ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
એ મંત્ર સદા છે સુખકારી,ભવસાગરથી લેશે તારી,
પ્રેમથી બોલો સૌ નરનારી,ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
શિવ શંકરનું સૌ ધ્યાન ધરો,મનવાંચ્છિત ફળને પ્રાપ્ત કરો,
વળી પરમાનંદનો આનંદ પ્રાપ્ત કરો,ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.
છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય,
એ જાપ જપો સહુ નરનારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago