Categories: BHAJANSANTVANI

MARI MENA RE BOLE RE GADH NE

GUJARATI BHAJAN

SANTVANI BHAJAN

MARI MENA RE BOLE RE GADH NA KANGARE…

ભજન-56

મારી મેના રે બોલે રે ગઢનાં કાંગરે….

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…..

કાયાના કુડા રે ભરોંસા

દેયુંના જૂઠા રે દિલાસામેના..

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે(1)

એવી ધરતી ખેડાવોરાજા રામની રે

હીરલો છે રે ધરતીની માં ય‚ 

હીરલો છે રે ધરતીની માં યમેના

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે(2)

એવી છીપું રે સમદરિયામાં નીપજે રે

મોતીડાં છે રે છીપની માંય

મોતીડાં છે રે છીપની માંયમેના

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે(3)

એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે

કસ્તુરી છે રે મૃગલાની માંય

કસ્તુરી છે રે મૃગલાની માંય‚  મેના

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…(4)

એવી મેના ને મેકરણ બેઉ એક છેરે

એને તમે જુદા રે નવ જાણો
એને તમે જુદા રે નવ જાણોમેના
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… (5)
#GUJARATI BHAJAN # SANTVANIDHAM

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago