Categories: PRABHATIYA

MARU RE PIYARIYU MADHAV PUR MA

GUJARATI BHAJAN LYRICS

SANTVANI BHAJAN 28- PRABHATI

MARU RE PIYARIYU MADHAV PUR MA

MARU RE PIYARIYU MADHAV PUR MA,
MATHURA NAGAR MA RE,
VELADA JODO TO MALAVA JAI RE…MARU RE …..(1)
AALA NE LILA RE VALA HA VANS RE VADHAVU VALA.(2)
E RE VANS NA VELADA GHADAVU RE……MARU RE….(2)
SASARIYA NA RUTHYA BENI PIYARIYE NA JAI RE VALA…(2)
JAI YE TO NAFAT NAR KAHEVAYI RE….MARU RE ….(3)
E RE VELADIYE HA… DHAMALA DHORI  JODAVU RE VALA..(2)
E NI CHATAKATI CHALE CHALAVU RE…..MARU RE ……(4)
SACHA ATALAS NA MATHA SIVADAVU RE VALA…(2)
ENE SONERI GHUGHARE MADHAVU RE ….MARU RE …..(5)
BHALE RE MALYA RE META NARSINH NA SWAMI VALA..(2)
GOPI AANAND SUKH PAMI RE..MARU RE …( 6)
MARU RE PIYARIYU MADHAV PUR MA,
MATHURA NAGAR MA RE,

VELADA JODO TO MALAVA JAI RE…MARU RE …..

પ્રભાતીયું – ભજન -28

મારૂં રે પીયરીયું માધવપુરમાં…

મારૂ રે પીયરીયું માધવપુરમાં,મથુરા નગરમાં રે,
વેલડા જોડો તો મળવાને જાંઇ રે …..મારૂં રે..(1)
આલાને લીલા રે વાલા હા…વાસ રે વઢાવું વાલા…(2)
ઇ રે વાંસનાં વેલડા ઘડાવું રે….મારું રે પીયરીયું ..(2)
સાસરીયાનાં રૂઠ્યાં બેની પીયરીયે ન જઇ રે વાલા..(2)
જઇએ  તો નફટ નાર કહેવાઇ રે…મારૂં રે પીયરીયું..(3)
ઇ રે વેલડીયે હા…ધમળા ધોરી જોડાવું રે વાલા…(2)
એની ચટકતી ચાલે ચલાવું રે….મારૂં રે પીયરીયું..(4)
સાચા અતલસનાં માફા સીવડાવું રે વાલા…(2)
એને સોનેરી ઘુઘરે મઢાવું રે….મારૂ રે પીયરીયું….(5)
ભલે રે મળલ્યાં મેં તા નરસિંહનાં સ્વામી વાલા…(2)
ગોપી આનંદ સુખ પામી રે…..મારૂ રે પીયરીયું…(6)

 

મારૂ રે પીયરીયું માધવપુરમાં,મથુરા નગરમાં રે,

 

વેલડા જોડો તો મળવાને જાંઇ રે …..મારૂં રે..

પ્રાચીન ભજન,સંતવાણી ભજન,SANTVANIDHAM,SANTVANI-BHAJAN LYRICS

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago