Categories: GARBA

MATAJI NO GARBO -ZINO ZINZAVO RE….

PRACHIN GARBO

GARBO-06

ZINO ZINO ZINZAVO RE…..

લોકપ્રિય ગરબો

માતાજીનો ગરબો

ઝીણો ઝીણો મા ઝીઝંવો રે …..

ઝીણો ઝીણો મા ગરબો રે ઝીણી શિયાળાની રાત,
અંબા તું મારી માવડી રે,રમવા આવોને રાસ…(1)
આસોનાં ઊજળા દાડા આયા,
માડીના રથના એરા આયા,
વેલેરા આવ મોરી મા, આંગણે પધારો મોરી મા…ઝીણો ઝીણો…(2)
શ્રીફળને ચુંદડી માની લાયા,
માડીની માંડવી સંગે લાયા,

વેલેરા આવ મોરી મા, આંગણે પધારો મોરી મા…ઝીણો ઝીણો…(3)

સિંહની સવારીએ માડી આવ્યા,
ચોસઠ જોગણીને સંગે લાવ્યા,

ભલે પધાર્યા મોરી મા, ખમ્મા પધાર્યા મોરી મા…ઝીણો ઝીણો...(4)

આરા તે સુરના ચોકે આયા,
આકાશે દેવ સહુ જોવા આયા,
ભલે રમે મોરી મા,અમને ગમે મોરી માં….ઝીણો ઝીણો….(5)
ઝીણો ઝીણો મા ગરબો રે ઝીણી શિયાળાની રાત,

અંબા તું મારી માવડી રે,રમવા આવોને રાસ… 

SANTVANI DHAM,GARBA GUJARATI,ગુજરાતની સંસ્કૃતિ એટલે ગરબા

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago