MATI RE MUNJANI KEM TARI…….-  DOWNLOAD GUJARATI BHAJAN PDF


મતી રે મુંજાણી કેમ તારી…. સંતવાણી ભજન

રચનાઃ સંત ત્રિકમ સાહેબ


CLICK TO DOWNLOAD MP3


મતી રે મુંજાણી કેમ તારી,

એવો વણજે આવ્યો વેપારી રે….ટેક


 મહા પદારથ મનખો આવ્યો વાલા,

લીધી છે ભૂંડપની ભારી….વણજે આવ્યો….(1)


 સોંગો જાણી સાટુ ન કરજો વાલા,

લેજો રે વસ્તુ વિચારી …વણજે આવ્યો….(2)


 સદગુરૂ શેઠીયા સાથે લેજો વાલા,

દેશે શિખામણ સારી..વણજે આવ્યો….(3)


 ત્રિકમ સાહેબ ખીમ કેરે ચરણે, 

વાલા વેરે બલિહારી….વણજે આવ્યો….(4)


મતી રે મુંજાણી કેમ તારી,

એવો વણજે આવ્યો વેપારી રે….


હૃદય માં જો તપાસીને – ભજન ગુજરાતી


trikam saheb na bhajano,gujarati bhajan lyrics,santvani bhajan,santvani dham


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago