BHAJAN

ME ALAKHIYA PIR PARAB NA – BHAJAN SANTVANI

ME ALAKHIYA PIR PARAB NA-SANTVANI DHAM BHAJAN


મૈં અલખિયા પીર પરબના – સંતવાણી ગીત

રચનાઃ દાસ દયાનંદ


આ ભજનને અંહીથી સાંભળો…

સ્વરઃહરસુખગીરી ગૌસ્વામી


મૈં અલખિયા પીર પરબના,

સતની ઝોળી મેં શીરે ધરી,

શીરે ધરી મેં તો કાંધે ધરી ….. ટેક


પંચ રંગ કા કપડાં મંગાયા,

શીલ સંતોષમાં દયા ધરી,

વણતાં વણતાં નવ માસ વીતી ગયા,

ઝોળી બન ગઇ ખરેખરી …. મૈં અલખીયા ….


ઓહંમ અચંલા સોહમ ચિપિયા,

પ્રેમ વિભૂતિ માર દયા રમી,

દશમેં દ્વારે અલખ જગાયો,

સારા શહેરમાં ખબર પડી …. મેં અલખિયા …..


પાંચ મહેલને પચ્ચીસ મેડીયું,

દશમેં દ્વારે જોયું ફરી,

પાંચ જુગારી રમે શહેરમાં,

એને મેલ્યા મેં પરહરી …. મેં અલખિયા ….


એક અવાજ હુવો અલખનો,

લીધો અલખિયે રૂદે ધરી,

દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે,

હવે ચોર્યાસીમાં ન આવું ફરી ….. મેં અલખિયા …


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO MP3 DOWNLOAD


SANTVANI DHAM,BHAJAN SANTVANI GUJARATI

MAN HARI GYO MARU – મન હરી ગ્યો મારું માતા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago