Categories: PRABHATIYA

ME KANUDA TORI GOVALAN -PRABHATIYA

GUJARATI PRABHATIYA BHAJAN

SANTVANI BHAJAN LYRICS

ME KANUDA TORI GOVALAN…. BHAJAN-16


 

ME KANUDA TORI GOVALAN,
MORLIYE LALACHANI RE…..ME KANUDA…(2)
HARAKHE METO EDHONI LIDHI.
PANI BHARAVA HU HALI RE …(2)
GAGAR BHAROSE ME GOLI LIDHI,
ARA NI HU AJANI RE….ME KANUDA… (1)
GAY BHAROSE ME GODHA NE BANDHAYO,
DOVA NI HU AJANI RE…..(2)
VACHHARU BHAROSE ME CHHOKARA NE BANDHYO
BHANDHYO CHHE BAHU TANI RE….ME KANUDA…(2)
RAVAYA BHAROSE  ME GHOSARU LIDHU,
VALONA NI HU  AJANI RE…(2)
NETARA BHAROSE ME SADI LIDHI,
DUDH MA REDYA PANI RE….ME KANUDA…(3)
GHELI GHELI MANE SAU KOI KAHE CHHE,
GHELI HU RANG MA RELI RE…(2)
BHALE MALYA MAHETA NARSINH NA SVAMI
PURAN PRIT BANDHANI RE…ME KANUDA…(4)
ME KANUDA TORI GOVALAN,
MORLIYE LALACHANI RE…..ME KANUDA…(2)

પ્રભાતિયા -ભજન – 16

સંતવાણી -મેં કાનુડા તોરી ગોવાલણ

મેં કાનુડા તોરી રે ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે‚
હેં કાનુડા તોરી ગોવાલણ…(2)

હરખેં મેં તો ઈંઢોણી લીધી‚ ભરવા હાલી હું તો પાણી રે;
ગાગર ભરોંસે ગોળી લીધી‚ આરાની હું અજાણી રે…(1)
મેં કાનુડા તોરી ગોવાલણ…

ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚ દોહ્યાંની હું અજાણી રે;
‚વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે…(2)
મેં કાનુડા તોરી ગોવાલણ…

રવાયા ભરોંસે મેંતો ઘોસરું લીધું‚ વલોવ્યાની હું અજાણી રે‚;
નેતરાં ભરોંસે સાડી લીધી‚ દૂધમાં રેડયાં પાણી રે…(3)
મેં કાનુડા તોરી ગોવાલણ…

ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે;
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે..(4)
હેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી રે ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે‚
હેં કાનુડા તોરી ગોવાલણ…(2)

 

 

 

 

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago