Categories: BHAJANSANTVANI

ME TO SIDDH RE JANI NE-BHAJAN LYRICS

GUJARATI BHAJAN LYRICS

SANTVANI-BHAJAN

ME TO SIDDH RE JANI NE TAMANE

 

ભજન-44

સિધ્ધ રે જાણીને….

મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવીયા,(2)

મારા રૂદિયામાં ,દિવસને રાત,યે રાત,

યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે.

મેં તો પ્રેમનાં રે,પાટ મંડાવિયા (2)

પાટે પધારા,યે નકળંગ દેવીદાસ,

યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે.

મેં તો કરૂણાનાં યે કળશ થાપિયા,(2)

પાટે પધારા,જસોને વરદાન,

યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે.

સતીયું સામૈયા કરજો રે, મારા શ્યામનાં,(2)

એવાં મંગલ અમુલા અમરબાઇ નામ,

યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે.

એવાં નુરીજન યે મળ્યાં છે મારા શ્યામનાં,(2)

હે પોરી પાછળ પતમાં વરતાય,

યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે.

એવાં ગુરૂનાં પ્રતાપે અમરબાઇ બોલિયા(2)

યે તમારા સેવકને ચરણુમાં રાખો.

યે જીવણ ભલેને જાગીયા….. મેં તો સિદ્ધ રે.

દેશી સંતવાણી,પ્રાચીન ભજન,SANTVANI DHAM,BHAJAN LYRICS

વડલો કહે મારી વનરાયું સળગી …BHAJAN LYRICS


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago