PATE ADHARA AMAR DEVIDAS;
MANGAL GUNALA AMAR MA NA GAVAY,
HE…JIVAN BHALE NE JAGIYA.
મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા,
મારા રુદીયામાં એ દિવસ અને રાત;
હે…… જીવણ ભલે ને જાગીયા…….(1)
મેં તો કરુણાનાં કળશ સ્થપાવીયા;
પાટે પધાર્યા કાંઇ નકલંક દેવીદાસ.
……. જીવણ ભલે ને જાગીયા…….મેં તો સિધ્ધ રે જાણીને…(2)
મેં તો પ્રેમનાં પાટ રે મંડાવિયા;
પાટે પધાર્યા છે અમર દેવીદાસ.
હે……. જીવણ ભલે ને જાગીયા…….મેં તો સિધ્ધ રે જાણીને…(3)
સખીયું સામૈયાં કરોને મારા નાથનાં રે;
મંગળ ગુણલા અમર માનાં ગવાય.
હે………ત જીવણ ભલે ને જાગીયા…….મેં તો સિધ્ધ રે જાણીને…(4)
એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને રે;
આનંદ રુડો રે ઉરમાં વરતાય.
હે…….. જીવણ ભલે ને જાગીયા…….મેં તો સિધ્ધ રે જાણીને…(5)
ગરવા દેવાંગી પ્રતાપે અમર મા રે બોલિયા;
તમારા સેવકોને ચરણોમાં રાખો રે.
હે……. જીવણ ભલે ને જાગીયા…….મેં તો સિધ્ધ રે જાણીને… (6)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…