BHAJAN

MERA KHALAKA BHARI DE – મેરા ખલકા ભરી દે

MERA KHALAKA BHARI DE ANAND KA – GUJARATI BHAJAN LYRICS


મેરા ખલકા  ભરી દે આનંદ કા – પ્રાચિન ગુજરાતી ભજન

રચનાઃ શ્રી સંત કબીર સાહેબ


MERA KHALAKA BHARI DE – આ ભજનની રચના શ્રી સંત કબીર સાહેબે કરી છે જેમાં તેઓ કહે છે કે મેરા ખલકા ભરી દે આનંદ કા – એટલે કે મારું મન મારું ખોળિયું આનંદથી ભરી દે.આ સૃષ્ટ્રીમાં આનંદ જ સૌથી મોટી મુડી છે.જેમાં ભજનનાં કેન્દ્ર બિદું માનવ મનને મુકીને કબીર સાહેબ માનવ સમાજને સમજાવે છે કે, બધું કરી જોયું પણ એક મન માટે કંઇ નથી કર્યું એટલે મારું મન આનંદથી ભરી દો.


આ ભજન અંહીથી સાંભળો.

સ્વરઃ કાનદાસ બાપુ


મેરા ખલકા ભરી દે આનંદ કા,

આનંદ કા પરમાનંદ કા …… ટેક


ખેતર ખેડયા મેં પથ્થરા ખેડ્યા,

મતા ન ખેડ્યા એક મન કા ….. મેરા ખલકા ભરી દે …


ગંગા ન્હાયા યમુના ન્હાયા ,

મતા ન ન્હાયા એક મન કા ….. મેરા ખલકા ભરી દે ….


વાઘ માર્યા મેં સાવજ માર્યા,

મતા ન માર્યા એક મન કા ….. મેરા ખલકા ભરી દે ……


કહેત કબીર સુનો ભાઇ સાધુ ,

મૈં બાલક સામાનંદ કા ….. મેરા ખલકા ભરી દે …..


આ ભજનની  MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


કાનબાપુના ભજન ,KANDAS BAPU NA BHAJANO

AGAL NA JUG EVA HATA – આગળનાં જુગ એવા હતાં


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago