BHAJAN

MERU TO DAGE JENA – મેરૂ તો ડગે પણ જેના

MERU TO DAGE JENA MANADA-SANTVANI BHAJAN

મેરુ તો ડગે જેનાં મનડાં…..MERU TO DAGE JENA


નારાયણ સ્વામીનાં સ્વરમાં આ ભજન સાંભળો….


મેરી તો ડગે પણ જેના મન નવ ડગે પાનબાઇ,
ભાંગી પડે ભલે બ્રહ્માંડ,
વિપત્તિ પડે તોય વણસે નહીં,
સોઇ હરિજનનાં પરમાણ …..ટેક
ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ,
ને કોઇની કરે નહીં આશ,
દાન દેવે પણ રહેવે અજાચી,
રાખે વચનમાં વિશ્વાસ….મેરૂ તો ડગે  (1)
હરખને શોકની જેને ન આવે હેડકી,
આઠે પહોર આનંદ,
નિત્ય ઝૂલે સત્સંગમાં,
ને તોડે રે માયા કેરા ફંદ….મેરૂ તો ડગે (2)
તન મન ધન જેણે ગુરૂજીમે અરપ્યાં,
નામ નિજારી નરને નાર,
એકાંતે બેસી અલખને આરાધે,
પ્રભુજી પધારે એને દ્વાર…..મેરૂ તો ડગે (3)
સંગતું કરો તો તમે એવાની કરજો,
ભજનમાં રહેવે ભરપૂર,
ગંગાસતી એમ બોલિયા,
જેના નયને વરસે ઝાઝા નૂર….મેરૂ તો ડગે (4)
મેરી તો ડગે પણ જેના મન નવ ડગે પાનબાઇ,
ભાંગી પડે ભલે બ્રહ્માંડ,
વિપત્તિ પડે તોય વણસે નહીં,

સોઇ હરિજનનાં પરમાણ ….


અહિંથી આ ભજન ડાઉનલૉડ કરો…

CLICK HERE TO DOWNLOAD


GANGASATI BHAJAN,DESHI BHAJAN,SANTVANI DHAM

કયા ગુમાન કરના ભાઇ – KYA GUMAN KARANA


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago