MOTI KAISA RANGA – DASI JIVAN BHAJAN

MOTI KAISA RANGA… –  SANTVANI BHAJAN


મોતી કૈસા રંગા – BEST DESHI BHAJAN

રચનાઃ દાસી જીવન


અંહિથી એમ.પી 3 ભજન ડાઉનલૉડ કરો…


જ્ઞાન ગગનમાં ગોતી લેજો, 

આ છે ગુપત ગંગા,

દેખ્યા હોય તો કહી બતલાવો,

મોતી કૈસા રંગા…..મોતી કૈસા રંગા (1)


 ઘુડ ગુરૂને છિપા ચેલા,

દિવસે નહિં પગદંડા,

અગમ ભાખે પણ ગમ નહિં નર ને,

આપ વખાણે અખંડા….મોતી કૈસા રંગા (2)


 દિપ ગુરૂએ જ્ઞાન બતાયા,

નર નામે નવખંડા,

મોતી નિરખ્યાને પિયુ ને પરખ્યા,

આપ હુઆ આનંદા….મોતી કૈસા રંગા (3)


 કહાં સે આયા કહાં સમાયા,

યહિ હૈ બડા અચંબા,

પિંડ બ્રહ્માડ અુરમપારા વો,

નહિં સુરજ નહિં ચંદા….મોતી કૈસા રંગા (4)


 આતમ સિધ્યા અનભે પાયા,

મટી ગયા સર્વે ફંદા,

દાસી ‘જીવણ’ સંતો ભીમને ચરણે,

આ છે ધ્યાની પુરૂષના ધંધા…મોતી કૈસા રંગા (5)


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago