Categories: BHAJAN

MUL RE VINA NU KAYA ZADAVU-BHAJAN

MUL RE VINA NU-DESHI SANTVANI

PRACHIN GUJARATI BHAJAN  –MUL RE VINA NU KAYA ZADAVU…

ભજન-41 – મુળ રે વિનાનું કાયા ઝાડવું રે….

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે ,(2)
હે જી એને પડતાં નહી  લાગે વાર રે હાં … મૂળ રે વિનાનું…
એને પુણ્યનાં તે ખાતર પુરાવજો રે, (2)
એની પાલ્યું પહોંચી પિયાની પાસ રે હાં… મૂળ રે વિનાનું…

 એને સત્યરૂપી જળ  સિંચજો રે, (2)

હે જી એની નુરત સૂરત પાણિયારી રે હા… મૂળ રે વિનાનું…

 

એને શીલ ને સંતોષનાં  ફળ લાગશે રે,(2)

એ જી એ તો અમર ફળ કહેવાય… મૂળ રે વિનાનું…

 

એમ કહે રે રવિ ગુરુ ભાણને રે,
 

પ્રભુને ભજીને ઉતરો ભવ પાર રે હાં… મૂળ રે વિનાનું… 

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે ,(2)

હે જી એને પડતાં નહી  લાગે વાર રે હાં … મૂળ રે વિનાનું…

સંતવાણી-ભજન,ગુજરાતી ભજન,SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS

ભાઇ તું સમરી લે શ્રી રામ…. Santvani bhajan in gujarati

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago