આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃનારાયણ સ્વામી
મુળ રે વિનાનું કાયા ઝાડવું,
એ જી એને પડતાં નહી લાગે વાર …..ટેક
એને પુણ્ય રૂપી ખાતર પુરજો,
એ જી એના મુળ રે જાય પાતાળ …. મુળ રે વિનાનું ….
એમાં સત્ય રે રૂપી જળ સીંચજો,
જેની નૂરત સૂરત પનિહારી ….. મુળ રે વિનાનું …..
એ જી એમાં શીલને સંતોષ ફળ હુવા,
એ જી ઇ તો અમર ફળ જેવા હોય …… મુળ રે વિનાનું …
ખીમ રે કહે રવિ ભાણને પ્રતાપે,
એ જી તમે પ્રભુ ભજી ઉતરો ભવ પાર …. મુળ રે વિનાનું ….
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…
SAT NA DHINGANE SANTO – સતના ધિંગાણે સંતો
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…