SANTVANI

NAM BATA DE PANIHARI-નામ બતા દે પનિહારી

NAM BATA DE PANIHARI – ગુજરાતી ભજન


નામ બતા દે પનિહારી -BHAJAN LYRICS IN GUJARATI

રચનાઃ ચંદ્રસખી


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃ બિરજુ બારોટ


નામ બતા દે પનિહારી,

સખી રી તેરો નામ બતા દે પનિહારી …. ટેક


શીર પર કલશ,કલશ પર ઝારી,

ચાલ ચલે મતવારી ….. સખી રી તેરો ….


કૌન ઘર વહુવર,કૌન ઘર બેટી,

કૌન પુરૂષ ઘર નારી ….. સખી રી તેરો ….


નંદ ઘર વહુવર,વૃષભાણ કી બેટી,

ક્રિષ્ન પુરૂષ ઘર નારી ….. સખી રી તેરો ….


ચંદ્રસખી ભજ બાલ કૃષ્ણ છબી,

કૃષ્ણ જીતે રાધે હારી …. સખી રી તેરો ….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો

CLICK TO DOWNLOAD


SANTVANI BHAJAN,GUJARATI,SANTVANI DHAM

MANAV NADE CHHE – માનવ નડે છે માનવીને


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago