SANTVANI

NAMU GUNESHA NAMU HANUMANTA

NAMU GUNESHA NAMU HANUMANTA – SANTVANI BHAJAN IN GUJARATI


નમું ગુણેશા નમું હનુમંતા – ગુજરાતી સંતવાણી ભજન


આ ભજન અંહીથી સાંભળો.

સ્વરઃ રામદાસ ગોંડલિયા


નમું ગુણેશા નમું હનુમંતા,

બેઉ યોદ્ધા મેં કોણ બળવંતા ….. ટેક


ગજાનનને ગ્રંથ સિંદૂર,

હનુમાનને તેલ ઘડુલા …. નમું ગણેશા …..


ગજાનનને જોઇએ જનોયુંનાં ઝોટા,

હનુમાનને લાલ લુગડા …. નમું ગણેશા …..


ગજાનનને મૂશક અસવારી,

હનુમાનને તો પવન વિહારી …. નમું ગણેશા …..


ગજાનન સંગે રિદ્ધિ સિદ્ધી નારી,

હનુમંત તો રીયો બાલ બ્રહ્મચારી …. નમું ગણેશા …..


મંછદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા,

જેણે મારી મમતા થયા અવધુતા ….નમું ગણેશા ….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો

CLICK TO DOWNLOAD


BHAJAN SANTVANI,GUJARATI BHAJAN LYRICS,SANTVANI DHAM

NARAYAN BHAJAN NO – નારાયણ ભજનનો ભંડારી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago