BHAJAN

NANU SARAKHU GOKULIYU-નાનું સરખુ ગોકુળિયું

NANU SARAKHU GOKULIYU – BHAJAN PAD


નાનું સરખું ગોકુળિયું મારે – સંતવાણી ભજન

રચનાઃ નરસિંહ મહેતા


નાનું સરખું ગોકુળીયું મારે વ્હાલે વૈકુંઠ કીધુ રે,

ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે….


ખટ દર્શનને ખોળ્યો ન લાધે, મુનિજન ને ધ્યાન ના આવે રે,

છાશ વલોવે નંદ ઘેર વ્હાલો, વૃંદાવન ધેનુ ચરાવે રે…..


વણ કીધે વ્હાલો વાતાં કરે, પૂરણ બ્રહ્મ અવિનાશી રે,

માખણ કાજ મહિયારી આગળ, ઊભો વદન વિકારી રે……


બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,

નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે


નરસિંહ મહેતાનું પદ,પ્રાચીન સંતવાણી,BHAJAN SANTVANI,SANTVANI DHAM

AGAL NA JUG EVA HATA – આગળનાં જુગ એવા હતાં


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago