SANTVANI

NATH MARA GUNAPATI -નાથ મારા ગુણપતિ વેલા …

NATH MARA GUNAPATI – ગુજરાતી ભજન

 


નાથ મારા ગુણપતિ વેલા પધારો – SANTVANI BHAJAN

રચનાઃસુખરામ


NATH MARA GUNAPATI-ગુજરાતી સંતવાણી ભજનની શરૂઆત હંમેશા ગણેશ વંદનાથી થતી હોય છે,સૌથી પહેલાં ભજનમાં ગણપતિનું ભજન ગાઇને આહવાન કરવામાં આવતું હોય છે. અંહી સુખરામ દ્વારા આ ભજન ગણપતિ વંદનાનાં રૂપમાં લખવામાં આવ્યું છે.જેમાં ગણપતિની મહાનતાને નિરૂપીત કરવામાં આવી છે.આ ભજનમાં સુંદર શબ્દો થકી ગણેશની આરાધના કરેલ છે.



યોગ  રે કળાની યુક્તિ જાણો છો,

સરવેના કાજ સુધારો,

નાથ મારા ગુણપતિ વેલા પધારો ….. ટેક ….


આદી અનાદી છો અવિનાશી,

કોઇ  દી ન નાશ તમારો,

ખોળે આવે એને અનભે પદ આપે,

નોંધારાને ઓધારે …. નાથ મારા ગુણપતિ …


ઋષિ અઠ્યાસી હજાર હંમેશા,

શ્રવણ તરે છે તમારું,

પાટ પુજામાં તમને સંભારે,

એની મન વૃત્તિને સુધારો …. નાથ મારા ગુણપતિ …


ગવરી નંદન જગત નંદન,

સ્વામી અમારો સુધારો,

સુખરામ કહે બાપા રાખો ચરણમાં,

અંત સમયે ઉગારો …. નાથછ મારા ગણપતિ ….


અંહીથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


SANTVANI BHAJAN GUJARATI,GUJARATI BHAJAN LYRICS

BANA NI PAT RAKH – બાનાની પત રાખ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago