SANTVANI

NATH TERI AKALIT MAYA – નાથ તેરી અકલીત માયા

NATH TERI AKALIT MAYA – ગુજરાતી સંતવાણી ભજન



નાથ તેરી અકલીત માયા-BEST GUJARATI SANTVANI

રચનાઃ અનવર મિયાં


આ ભજનને અંહીથી સાંભળો .

સ્વરઃબિરજુ બારોટ


NATH TERI AKALIT MAYA – નાથ તેરી અકલીત માયા -ભક્ત કવિ આ ભજનમાં ભગવાનને કહે છે કે તમારી માયા કોઇપણ પ્રકારે કળી શકાય તેમ નથી.તમે અને તમારી માયા હે ઇશ્વર અકલીત છે.તેને જે જાણી લે છે તે બસ તમારામાં જ મસ્ત બની જાય છે.આ ભજનમાં સંત કેવી રીતે વર્તે છે અને પાંખડી લોકો કેવું જીવન જીવે છે તેની વાત કરવામાં આવી છે.


નાથ તેરી અકલીત માયા,

તેરા ભેદ કિસીને ન પાયા …. ટેક


જો સમજા સો હુવા દિવાના,

જો મુરખ સો ડાયા,

તુજસે મ્લિયા સબસે બિગડા,

કૈસૈ રંગ જમાયા …. નાથ તેરી ….


ખરે મારગે સંત સિધાવે,

જુઠે સબ કોઇ ધાયા,

નજર બંધી કા ખેલ જગત મેં,

તુને ઠીક બનાયા …. નાથ તેરી ….


સત ચલે વો સબકો વેરી,

પાખંડી શીર છાયા,

જ્ઞાની કી કોઇ બાત ન માને,

જુઠે જગ ભરમાયા …. નાથ તેરી ….


સ્વર્ગ નરક ઔર દેવલોક મેં,

તું હી આપ સમાયા ,

તુજ બિન મુજકો તીન લોક મેં,

કોઇ નજર નહીં આયા …. નાથ તેરી ….


સબકે ઘટ મેં તું હી પ્રગટ હૈ,

તેરી હૈ સબ છાયા,

અનવર તેરા જુના સંગી,

ફિર મિલન કો આયા …. નાથ તેરી ….


આ ભજન અંહીથી ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


SANTVANI BHAJAN,GUJARATI BHAJAN LYRICS

BHAJI LE NE NARAYAN NU-ભજી લે ને નારાયણનું નામ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago