SANTVANI

NATHI BERI THAYI MA – MATAJI NI CHARAJ

NATHI BERI THAYI MA-SANTVANI BHAJAN IN GUJARATI


નથી બેરી થઇ મા – માતાજીની ચરજ

રચનાઃભરતદાન ગઢવી


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃ વિજય ગઢવી


નથી બેરી થઇ મા, નથી નિંદરમાં ઘેરાણી,

તારા અંતરનો પોકર નથી, એથી સાદ કેમ સાંભળે માં …. ટેક


માયામાં ડુબ્યો ખોટા  સપનામાં ખુંપ્યો,

અભીમાને આડો આંક વાળ્યો,

એથી સાદ કેમ સાંભળે મા …..


દ્રષ્ટ્રી તારી દુર્ગુણ ભરી છે,

ખુશામત ખોટી બવ તે કરી,

બીજાનું સારૂ જોઇ જીવ બાળ્યો,

એથી સાદ કેમ સાંભળે માં …..


સમાજનું ભલું કાંઇ ન કિધું,

દીન દુઃખીયાને દાન કદીના દીધુ,

બીજાની વાતુમાં સમય તે વિતાવ્યો,

એથી સાદ કેમ સાંભળે મા …..


મા મા કરતો મઢમા આવે,

મુખમાંથી દુર્ગંધ આવે,

તે દારૂ પીને દાટ વાળ્યો,

એથી સાદ કેમ સાંભળે મા …..


ભરત કીયે ભુંડો મારગ લીધો,

બધે કજીયોને કંકાસ કિધો,

હવે બરબાદ થઇ સાદ પાડ્યો,

એથી સાદ કેમ સાંભળે મા …..


MP3 FILE

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS ,BHAJAN SANTVANI

GUJARATI BHAJAN-CHARAJ-RAVRAY MA NO CHHAND….


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago