GAZAL

NATHI PARAVA TAMANE MARI – GAZAL LYRICS

NATHI PARAVA TAMANE MARI – GUJARATI GAZAL


નથી પરવા તમને મારી -સંતવાણી ગઝલ

રચનાઃમાણેક જસાણી


નથી પરવા તમને મારી,

છતાં હું તો તમારો છું,

સદા તમે તો સ્વતંત્ર છો,

પરાધીન હું તમારો છું …. ટેક


હ્રદયની રાજગાદી પર,

પ્રેમથી પધરાવી તમને,

ચડાવું ફુલ આંસુઓના,

પુજારી હું તમારો છું …. નથી પરવા તમને ….


સંભારું હું તમને જ્યારે,

ત્યારે બધું વિસારું છું,

દુનિયા ચાહે સવ જાણે,

દિવાનો હું તમારો છું …. નથી પરવા તમને ….


જુગારી જિંદગીનો હું,

ગયો છું દિલને હારી,

હવે તો ઓસીયારો હું,

સદા માટે તો તમારો છું …. નથી પરવા તમને ….


ચકોરી જેમ ચાહે,

ચાહું તેમ હું તમને,

ચાતક મેઘના જેવો,

તરસ્યો હું તમારો છું …. નથી પરવા તમને …


માણેક હાલ મારાની,

ખબર પુછે કે ના પુછે,

રીબાતો હ્રદયનો રોગી,

વિયોગી હું તમારો છું …. નથી પરવા તમને ….


સંતવાણી ધામ,GAZAL GUAJARTI,SANTVANI BHAJAN

GUJARATI GAZAL SONG -હું માંગુ ને તું આપી દે


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago