SANTVANI

NAV ME NADIYA DUBI JAY – નાવ મેં નદીયા ડુબી જાય

NAV ME NADIYA DUBI JAY – SANTVANI GUJARATI


નાવ મેં નદિયા ડુબી જાયે – કબીર સાહેબનું ભજન

રચનાઃ સંત કબીર


NAV ME NADIYA DUBI JAY – આ ભજનની રચના સંત કવિ કબીર સાહેબે કરી છે. કબીર સાહેબ તેમની અવળ વાણી માટે થઇને જાણીતા છે.અંહી ગુઢ વાણી થકી સમાજને ચેતવવાની વાત કરેલી છે.અંહી તેમને નદીને નાવમાં ડુબતી બતાવી છે.


આ ભજનને અંહીથી સાંભળો ….


દેખો લોકો નાવ મેં,

નદીયા ડુબી જાય ….ટેક


ઘડી ન ડુબે ઘડા ન ડુબે,

હાથી મલમલ નાય,

પાણી ચડ્યા કોટ કાંગરે,

કીડીયાં પ્યાસી જાય … દેખો લોકો …


એક અચંબા હમને દેખ્યા,

કુવા મેં લગ ગઇ આગ,

કાદવ કિચડ સબ જલ ગયા,

મછીંયા હો ગઇ સાફ …. દેખો લોકો ….


સાસું કુંવારી વહુ પરણેલી,

નણદલ સુવાવડ ખાય,

દેખન વાલી એ પુત્ર જનમ્યા,

પડોશણ હાલરડાં ગાય …. દેખો લોકો ….


કહત કબીરા સુનો ભાઇ સાધો,

ઉલટા ભેદ જણાય,

એ હી ભેદ કા કરે નિવેડા,

જનમ મરણ મટી જાય …. દેખો લોકો …..


સંતવાણી ભજન,ગુજરાતી દેશી ભજન,SANTVANI BHAJAN

NATH TERI AKALIT MAYA – નાથ તેરી અકલીત માયા


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago