BHAGVAN SHIV NI DHOON
DHOON:25
OM NAMAH SHIVAY OM NAMAH SHIVAY….
ભગવાન શંકરની ધુન,
કિર્તન ધુન
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય……
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય,
હર હર ભોલે નમઃ શિવાય..
ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય..
ઓમ ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય..
ઓમ નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય….
ઓમ જટાધરાય ઓમ જટાધરાય,
હર હર ભોલે નમઃ શિવાય..
ઓંમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય,
હર હર ભોલે નમઃ શિવાય..
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય,
હર હર ભોલે નમઃ શિવાય..
SANTVANI DHAM,DHOON-KIRTAN