PRABHATIYA

PADHO RE POPAT RAJA-પઢો રે પોપટ રાજા

BHAJAN – SANTVANI IN GUJARATI

PRABHATI-BHAJAN -29

PADHO RE POPAT RAJA RAM NA


આ ભજન અંહિથી સાંભળો ….


 


 

PADHO RE POPAT RAJA RAM NA,
SATI SITAJI PADHAVE RE;
PASE RUDU ENU PANJARU,
MUKHE RAM RE JAPAVU RE….PADHO RE ..(1)
POPAT TARE KARANE,
LILA RE VAS VADHAVU RE..(2)
TENU RE GHADAVU POPAT PANJARU,
HIRALA RATANE JADAVU RE…PADHO RE..(2)
POPAT TARE KARANE,
SHI SHI RASOYU BANAVU…(2)
SAKAR NA KARI CHURA MA,
UPAR GHEE PIRASAVU….PADHO RE….(3)
PANKH RE PILI NE PAG PANDURA,
DOKE KANTHALO KALO..(2)
NARSAIYA NA SWAMI NE BHAJO,
RAG TANI NE RUPALO ….PADHO RE….(4)

 

PADHO RE POPAT RAJA RAM NA,
SATI SITAJI PADHAVE RE;
PASE RUDU ENU PANJARU,

MUKHE RAM RE JAPAVU RE….PADHO RE ..


MP3 FILE ડાઉનલૉડ કરો..

CLICK HERE TO DOWNLOAD


ભજન 29- સંતવાણી

પ્રભાતીયું- પઢો રે પોપટ રાજા રામનાં …..

પઢો રે પોપટ રાજા રામનાં,
સતી સીતાજી પઢાવે રે ,
પાસે રે રૂડુ એનું પાંજરૂ,
મુખે રામ જપાવું …..પઢો રે પોપટ….(1)
પોપટ તારાં કારણે,
લીલા રે વાંસ રે વઢાવું…(2)
તેનું રે ઘડાવું પોપટ પાંજરૂ,
હિરલા રતને જડાવું રે….પઢો રે પોપટ….(2)
પોપટ તારા કારણે,
શી શી રસોઇયું બનાવું,…(2)
સાકરનાં કરી ચુરમાં,
ઉપર ઘી રે પીરસાવું….પઢો રે પોપટ…(3)
પાંખ રે પીળીને પગ પાંડુરા,
ડોકે કાંઠલો કાળો,…(2)
નરસૈયાના સ્વામીને ભજો,
રાગ તાણીને રૂપાળો….પઢો રે પોપટ…(4)
પઢો રે પોપટ રાજા રામનાં,
સતી સીતાજી પઢાવે રે ,
પાસે રે રૂડુ એનું પાંજરૂ,

મુખે રામ જપાવું …..પઢો રે પોપટ….


સંતવાણી-ભજન , પ્રાચિન ભજનો,પ્રભાતિયાં,SANTVANI DHAM

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

2 months ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

3 months ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

3 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

6 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

7 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

7 months ago