આયો શરણ હું આપને – ભજન સંતવાણીની મહેક
આયો શરણ હું આપને,અપનાવો મદન અરી – ગુજરાતી ભજન સંતવાણી AAYO SHARAN HU AAPANE APANAVO MADAN ARI – BEST BHAJAN SANTVANI રચનાઃ કવિ આલ CLICK TO DOWNLOAD MP3 આયો શરણ હું આપને,અપનાવો મદન અરી, મુકી તુને મહાદેવજી,જાવુ ના બીજે જરી….. ટેક ભોળા શંકર ભાવથી ત્ર્યંબક ચાહું તમને, વહાલું નહીં વિષધર સમું મનડામાં બીજું મને, દિન…