આભમાં ઉગેલ ચાંદલો ને – શિવાજીનું હાલરડું
આભમાં ઉગેલ ચાંદલો ને – સુંદર ગુજરાતી હાલરડું AABH UGEL CHANDALO NE JIJABAI NE – SHIVAJI NU HALARADU રચનાઃ રાષ્ટ્રીય શાયર ઝવેકચંદ મેઘાણી CLICK TO DOWNLOAD MP3 આભમાં ઉગેલ ચાંદલો ને, જીજાબાઈને આવ્યા બાળ રે, બાલુડા ને માત હીંચોળે, ધણણણ ડુંગરા ડોલે, માતાજી જાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદરુ ના’વે….. ટેક પેટમાં પોઢીને સાંભળેલી બાળે, રામ લક્ષ્મણ…