આહિરની છે દિકરી એનું અમરમાં – સંતવાણી ભજન
આહિરની છે દિકરી એનું અમરમાં – દેશી ભજન AHIR NI CHHE DIKRI ENU AMAR MA – BHAJAN રચનાઃ અનામી CLICK TO DOWNLOAD MP3 આહિરની છે દીકરી એનું અમરમાં છે નામ, હરિની હારે લગની લાગી ભજીયા સુંદર શ્યામ….ટેક હો….. વાવડી ગામ છે ને પરબ રૂડા ધામ છે, અલખના રે નામનો સાદ રે સંભળાય…. હરિની હારે.. હો……..