આ જુગમાં છે દેહ અભિમાન ઘણું – સંતવાણી
આ જુગમાં છે દેહ અભિમાન ઘણું – ભજન AA JUG MA CHHE DEH ABHIMAN GHANU – BHAJAN SONG CLICK TO DOWNLOAD MP3 આ જુગમાં છે દેહ અભિમાન ઘણું, તેણે કરીને ભોગવે આતમ જીવ તણું… આ જગમાં છે… ટેક. સાચે મનથી સદગુરુ સાથે, હૈયે ન આણ્યું હેત, સંતને ન નમ્યો હરિને ન ગમ્યો, અંતે થયો ફજેત,…