સાચો રે ધણી પીર રામદે – રામાપીરનું ભજન
સાચો રે ધણી પીર રામદે- જુના ભજન સંતવાણી SACHO RE DHANI PIR RAMDE – GUJARATI BHAJAN LYRICS રચનાઃ હરજી ભાઠી CLICK TO DOWNLOAD MP3 એવા માતા રે મીનળદેના જાયા પીર રામદે, પીર મારા નોધારાના આધાર રે બાવા ….. સાચો રે ઘણી રે પીર રામદે …..ટેક કાંધે રે કામળને હાથમાં ગેડીયો, પીર મારા ગાયોના બન્યા રે…