વિના વિચાર સકલ જગ ભુલે – ભજન ગુજરાતી
વિના વિચાર સકલ જગ ભુલે – ભજન સંતવાણી VINA VICHAR SAKAL JAG BHULE – BEST BHAJAN SANTVANI રચનાઃ સંત રવિરામ સાહેબ CLICK TO DOWNLOAD MP3 વિના વિચાર સકલ જગ ભુલે, જ્ઞાન-વિણ ગુંચવાય રામ માયા મુળે નાઈ…. ટેક માટી કેરા બન્યા માળિયા,એમાં ચીતર્યો વાઘ ચિતારે, એવો ભ્રહ્મ દેખીને જીવ ભટક્યો, એજી વાઘ કીસ બીલ ખાય….. રામ…