VAN VAGADA NA VANAZARA – BHAJAN LYRICS
VAN VAGADA NA VANAZARA – SUPER HIT BHAJAN વન વગડાંના વણઝારા – દેશી સંતવાણી ભજન રચનાઃ અનામી CLICK TO DOWNLOAD MP3 વન વગડાના વણઝારા, મારગ બતાવે તને ગગનના તારા, કાળી રાતનો માથે માંડવો, મારગ છે નોધારા…. ટેક કંટક કેડી ખેડી તારે જાવું દૂરને દેશ, જડે નહીં તને જરીએ વિસામો વિખરાયેલો વેશ, તારી ખેપમાં તે બાંધ્યા…