LAGAN JENE KHARI LAGI- લગન જેને ખરી લાગી
LAGAN JENE KHARI LAGI – ANAMOL BHAJAN લગન જેને ખરી લાગી – સુપરહિટ પ્રાચીન ભજનો રચનાઃ ગાફિલ CLICK TO DOWNLOAD MP3 લગન જેને ખરી લાગી, હ્રદય તેનું જે તે જાણે….. ટેક હતા અયુબ પયગંબર, પડ્યા છે તન મંહી કીડા, જગતને મન તમાસા એ, હૃદય તેનું જ તે જાણે ….લગન જેને તજી છે બાદશાહીને, ફકીરી તુરતમાં…