ઇન્સાફી એવા ઈશ્વર – ગુજરાતી ગઝલ
ઇન્સાફી એવા ઈશ્વર-ગુજરાતી ભજન નો સંગ્રહ INSAFI EVA ISHVAR – PRACHIN SANTWANI BHAJAN WITH LYRICS રચનાઃ અનામી CLICK TO DOWNLOAD MP3 ઇન્સાફી એવા ઈશ્વર, ઇન્સાફ તારો ક્યાં છે, ન્યાયી કહે છે દુનિયા, પણ ન્યાય તારો ક્યાં છે… ટેક. નિર્મળ હૃદય છે મારું, નિર્બળ મારી કાયા, નથી લેશ પાપ છાયા, અપરાધ મારો ક્યાં છે…ઇન્સાફી એવા… દોષીત…