DHAN DHAN RAMAPIR – ધન ધન રામાપીર
SANTVANI BHAJAN BHAJAN:198 DHAN DHAN RAMAPIR LAJIYA RAKHAJO… રામાપીરનું ભજન સંતવાણી ભજન ગુજરાતી ધન ધન રામાપીર લજિયા રાખોને…. ધન ધન રામાપીર લજિયા રાખજો, પલ પલ સમરૂ પીર લજિયા રાખજો….ટેક લજિયા રાખી તમે પ્રહલાદની, લોહ સ્થંભ માંય લજિયા રાખજો, ધન ધન રામાપીર લજિયા રાખજો….(1) લજિયા રાખી તમે ટીટોડીની, ક્ષીર સમંદરની માંય લજિયા રાખજો, ધન…