DEKH LE SHUN MANDAL KI
DEKH LE SHUN MANDAL KI MAJA…. GUJARATI BHAJAN LYRICS ગુજરાતી ભજન -સંતવાણી ગુજરાતી દેખ લે શુન મંડલ કી મજા……. CLICK TO DOWNLOAD MP3 FILE અનહદ ડંકા બજા,દેખ લે શુન મંડલ કી મજા…ટેક ઝીણી ઝીણી નોબત વાગે,ગડુડુડુ નાદ ગગનમાં ગાજે, પંચ રંગ પર પ્રસિદ્ધ ફરકે,સત નામ કી ધજા….દેખ લે શુન (1) વીણા વાગે શંખ શરણાઇ,તાલ મૃદંગ ભેરી સુખદયી,…