KACHCHH MA MEKARAN DADA-BHAJAN
KACHCHHH MA MEKARAN DADA KABIR…..GUJARATI BHAJAN LYRICS કચ્છમાં મેકરણ દાદા કબીર….. કચ્છી ભજન રચનાઃ દાસ વિઠ્ઠલ CLICK TO DOWNLOAD MP3 કચ્છમાં મેકરણ દાદા કબીર, મેકરણ દાદા કબીર, ફરહતો ફિરસ્તો એ ફકીર…કચ્છમાં મેરકણ (1) નાનપણમાં એને નેડો લાગ્યો વાલા સાથે વીર, જોતુ હતુ તે ગુપત જડીયું,પેરવા ભગવા ચીર…કચ્છમાં મેકરણ (2) પતર પાવડી તુંબડી ખલકો,શોભે ટોપી શીર,…