KAR MAN BHAJAN NO VEPAR – પ્રાચીન ભજન
KAR MAN BHAJAN NO VEPAR – GUJARATI BHAJAN LYRICS કર મન ભજનનો વેપાર – દેશી સંતવાણી પ્રાચીન ભજન રચનાઃ દાસી જીવણ CLICK TO DOWNLOAD MP3 કર મન ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર, બેડી ઉતારે ભવપાર, કર મન ભજનનો વેપાર….કર મન ભજનનો (1) સરોવર જ્યારે ભર્યા હતાં, ત્યારે પહેલી ન બાંઘી પાળ, આગળ નીર સુકાઇ…