એવા સાધુડા ઉતર્યા વડલાની – GUJARATI BHAJAN
એવા સાધુડા ઉતર્યા વડલાની – GUJARATI BHAJAN LYRICS EVA SADHUDA UTARIYA VADALA HETH… સતી તોરલનું ભજન CLICK TO DOWNLOAD MP3 એવા સાધુડા ઉતર્યા વડલાની હેઠ જાડેજા, એવો વડલો વરસ્યો સાચે મોતીડે રે જી…ટેક શ્રવણ કોદારી લીધી જાડેજા, એવો જાડેજો હાલ્યો જમિયું નિહાળવા રે જી….એવા સાધુડા.. (1) જોઇ જોઇ જમિયું નિહાળ જાડેજા, એવા જે રે ભુમિમાં…