કચ્છ મુલક જા માડુ- કચ્છી ભજન
કચ્છ મુલક જા માડુ- કચ્છી સંતવાણી ભજન KACHCHH MULAK JA MADU – BHAJAN LYRICS IN KACHCHHI CLICK TO DOWNLOAD MP3 કચ્છ મુલક જા માડુ, મુ્ંકે વધુ લગેંતા વલા, વધુ લગેંતા વલા, અંઇ ભલે કનાં નું ભલા….ટેક. સરળ સમજુ ને શૂરવીર સચ્ચા, ચોખા ચિત ને ચલા, આશા કરેને અચેં ઉનીંજા ઠાં, વારી નતા ઠલા…. કચ્છ મુલક…