MARU MAN LAGYU RE RANA
MARU MAN LAGYU RE RANA VAIRAG MA… -GUJARATI BHAJAN LYRICS મારું મન લાગ્યું રે રાણા વૈરાગમાં…. રચનાઃ મીરાબાઇ CLICK TO DOWNLOAD MP3 મીરા કે છે રાખનહારો મારો રામ રે, મારું મન લાગ્યું રાણા વૈરાગમાં….ટેક ઝેરનાં પ્યાલા રાણાજી મોકલે, દેજો તમે મીરાબાઇને મોલ રે, ઝેરનાં પ્યાલા મીરાબાઇ પી ગયાં, આવ્યાં છે અમિના ઓડકાર રે…મારું મન લાગ્યું…