BHULATI NATHI E SUKHI JINDAGI NE
BHULATI NATHI E SUKHI JINDAGI NE – GUJARATI BHAJAN ભુલાતી નથી એ સુખી જિંદગીને ….. રચનાઃ દાસ સત્તારશા CLICK TO DOWNLOAD MP3 ભુલાતી નથી એ સુખી જિંદગી ને, હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને….ટેક સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જુવાનીએ કિધી દુઃખી જિંદગીને….હંમેશા હતી (1) ચડી ષડરિપુને ફંદે જવાની, બગાડે ઉમંગો ભરી જિંદગીને…..હંમેશા હતી (2) મળે વૃદ્ધપણું…