SANYAJI DIYO NE DIDAR
SANYAJI DIYO NE DIDAR – GUJARATI SANTVANI BHAJAN સાંયાજી દિયોને દિદાર…. ગુજરાતી ભજન સંતવાણી રચનાઃ કાઝી મમદશા CLICK TO DOWNLOAD MP3 સાંયાજી દિયોને દિદાર રે, બિના રે દર્શન કાયા બેડી જાજરી…..ટેક નવ નવ મહિના બેડી નાગરી, અને ઉતરી મૃત્યુલોકની માંય, પવન સ્વરૂપી થંભ રચ્યો , એનું ઘડનારો ઘટડા માંય…..બિના રે દર્શન (1) તાજી છુટ્યા તારા…