SATGURU AMANE CHARANO MA LEJO
SANTVANI BHAJAN GUJARATI BHAJAN LYRICS SATGURU AMANE CHARANU MA LEJO…… ભજન-53 સંતવાણી-ભજન સતગુરૂજી અમને ચરણુંમાં લેજો…. સતગુરૂજી અમને ચરણોમાં લેજો ભટકેલા મનની બાવા ભૂલું સુધારજો સમજણ ને સોટે અમને દેજો…… સતગુરુજી….૧ કાયાનાં દેવળ અમને લાગે છે કાચા દોયલી વેળાયે દરશન દેજો…….. સતગુરૂજી…..૨ આવન જાવનની બાવા ગલીયું છે વાંકી સમરણની સુધદાતા દેજો……..સતગુરુજી….૩ મરણ…